એમિનો એસિડનું તેમના એસિડિક,બેઝિક અથવા તટસ્થ સ્વભાવના આધારે વર્ગીકરણ આપો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) $(i)$ એસિડિક એમિનો એસિડ :
જે એમિનો એસિડમાં એમિનો સમૂહ $(-NH_2)$ ની સરખામણીમાં કાર્બોક્સિલ સમૂહ $(-COOH)$ ની સંખ્યા વધારે હોય તેને એસિડિક એમિનો એસિડ કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે,એસ્પાર્ટિક એસિડ,ગ્લુટામિક એસિડ વગેરે.
$(ii)$ બેઝિક એમિનો એસિડ :
જે એમિનો એસિડમાં કાર્બોક્સિલ સમૂહ $(-COOH)$ ની સરખામણીમાં એમિનો સમૂહ $(-NH_2)$ ની સંખ્યા વધારે હોય તેને બેઝિક એમિનો એસિડ કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે,આર્જીનાઈન,લાયસીન વગેરે.
$(iii)$ તટસ્થ એમિનો એસિડ :
જે એમિનો એસિડમાં કાર્બોક્સિલ અને એમિનો સમૂહની સંખ્યા સમાન હોય તેને તટસ્થ એમિનો એસિડ કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે,એલેનાઈન,ફિનાઈલ એલેનાઈન,લ્યુસીન વગેરે.

Explore More

Similar Questions

નીચેનામાંથી સાચું વિધાન ઓળખો $:$

આપેલ પેન્ટાપેપ્ટાઇડમાં, એક આવશ્યક એમિનો એસિડ $(Y)$ અને પેન્ટાપેપ્ટાઇડમાં હાજર ક્રમ શોધો: નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:

નીચેનામાંથી બેઝિક એમિનો એસિડ ઓળખો.

નીચેના પૈકી કયું સંયોજન ઝવીટર આયન તરીકે અસ્તિત્વ ધરાવે છે?

વેલિન અને પ્રોલિનના મિશ્રણ દ્વારા શક્ય ટ્રાયપેપ્ટાઇડ્સની કુલ સંખ્યા $............$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo