લેન્સના પાવર માટેનું ગાણિતિક સૂત્ર આપો.

  • A
    $P = f$
  • B
    $P = \frac{1}{f}$ (મીટરમાં)
  • C
    $P = \frac{f}{100}$
  • D
    $P = \frac{1}{f^{2}}$

Explore More

Similar Questions

અંતર્ગોળ લેન્સનો એક ઉપયોગ જણાવો.

જો બહિર્ગોળ લેન્સ દ્વારા બનતું પ્રતિબિંબ વસ્તુના કદ જેટલું જ હોય,તો લેન્સની સાપેક્ષમાં પ્રતિબિંબનું સ્થાન અને પ્રકાર શું હશે?

બહિર્ગોળ લેન્સ વડે કેવા પ્રકારનું પ્રતિબિંબ મેળવી શકાતું નથી?

$+3.5 D$ અને $-2.5 D$ પાવર ધરાવતા બે લેન્સને સંપર્કમાં રાખવામાં આવે છે. લેન્સના આ સંયોજનનો પાવર અને કેન્દ્રલંબાઈ શોધો.

કિરણ આકૃતિની મદદથી,જ્યારે વસ્તુને $F$ અને $2F$ ની વચ્ચે મૂકવામાં આવે ત્યારે બહિર્ગોળ લેન્સ દ્વારા બનતી પ્રતિબિંબની રચના દર્શાવો. આ રીતે બનેલા પ્રતિબિંબની બે લાક્ષણિકતાઓ લખો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo