'લેટિસ પોઈન્ટ' (સ્ફટિક બિંદુ) નું મહત્વ જણાવો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) 'લેટિસ પોઈન્ટ' નું મહત્વ એ છે કે દરેક બિંદુ ઘન પદાર્થના એક ઘટક કણને દર્શાવે છે,જે પરમાણુ,અણુ (પરમાણુઓનો સમૂહ) અથવા આયન હોઈ શકે છે.

Explore More

Similar Questions

સાત સ્ફટિક પદ્ધતિઓ વિશે માહિતી આપો.

Difficult
View Solution

$Assertion (A)$: સફેદ ટીન એ ટેટ્રાગોનલ સિસ્ટમનું ઉદાહરણ છે. $Reasoning (R)$: ટેટ્રાગોનલ સિસ્ટમ માટે $a=b=c$ અને $\alpha=\beta=\gamma \neq 90^{\circ}$ હોય છે. સાચો જવાબ છે

બ્રેવિસ લેટાઈસ (Bravais lattices) કેટલા પ્રકારના છે?

$(231)$ સમતલ માટે વેઇસ (Weiss) સૂચક આંક શોધો.

તફાવત આપો:
$(i)$ ષટ્કોણીય (Hexagonal) અને મોનોક્લિનિક એકમ કોષ
$(ii)$ ફલક-કેન્દ્રિત (Face-centred) અને અંતઃ-કેન્દ્રિત (End-centred) એકમ કોષ.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo