નીચે આપેલા પાય ડાયાગ્રામ $A, B$ અને $C$ અનુક્રમે અપૃષ્ઠવંશીઓ,પૃષ્ઠવંશીઓ અને વનસ્પતિઓના મુખ્ય સમુદાયોની જાતિઓની પ્રમાણસર સંખ્યા સાથે સંબંધિત છે. તેનું કાળજીપૂર્વક અધ્યયન કરો અને ખાલી જગ્યાઓ $I, II, III$ અને $IV$ પૂરો.

  • A
    $I-$ મૃદુકાય (Molluscs),$II-$ ઉભયજીવી (Amphibians),$III-$ ફૂગ (Fungi),$IV-$ આવૃત બીજધારી (Angiosperms)
  • B
    $I-$ મૃદુકાય (Molluscs),$II-$ ઉભયજીવી (Amphibians),$III-$ આવૃત બીજધારી (Angiosperms),$IV-$ ફૂગ (Fungi)
  • C
    $I-$ હેક્ઝાપોડા (Hexapoda),$II-$ ઉભયજીવી (Amphibians),$III-$ ફૂગ (Fungi),$IV-$ આવૃત બીજધારી (Angiosperms)
  • D
    $I-$ કાચબા (Turtles),$II-$ ઉભયજીવી (Amphibians),$III-$ ફૂગ (Fungi),$IV-$ આવૃત બીજધારી (Angiosperms)

Explore More

Similar Questions

સજીવોને તેમની જાતિસમૃધ્ધતાના ચડતા ક્રમમાં દર્શાવતો વિકલ્પ પસંદ કરો.

જૈવવિવિધતાના અંદાજો અંગે યોગ્ય વિકલ્પ પસંદ કરો.

ભારતનો મોટા ભાગનો જમીનવિસ્તાર $\underline {i}$ માં આવેલો છે અને તે $\underline {ii}$ થી વધારે પક્ષીઓની જાતિઓ ધરાવે છે.

પૃથ્વી પર કેટલી જાતિઓ જાણીતી છે?

ખોટું વાક્ય પસંદ કરો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo