નીચે કેટલાક વાયુઓના ક્રાંતિક તાપમાન આપેલા છે:
વાયુ ક્રાંતિક તાપમાન $(K)$
$He$ $5.2$
$CH_{4}$ $190$
$CO_{2}$ $304.2$
$NH_{3}$ $405.5$

ચોક્કસ જથ્થાના ચારકોલ પર સૌથી ઓછું અધિશોષણ દર્શાવતો વાયુ કયો છે?

  • A
    $He$
  • B
    $CH_{4}$
  • C
    $CO_{2}$
  • D
    $NH_{3}$

Explore More

Similar Questions

ફ્રુન્ડલિચ એડસોર્પ્શન આઇસોથર્મ નીચેનામાંથી કઈ સ્થિતિમાં નિષ્ફળ જાય છે?

ક્યારે 'શોષણ' (sorption) સંજ્ઞા વપરાય છે?

જો $x$ એ $p$ દબાણે અધિશોષકના $m$ દળ પર અધિશોષિત વાયુનું દળ હોય,તો ફ્રુન્ડલિચ અધિશોષણ સમતાપી વક્ર નીચેનામાંથી કોનો આલેખ દોરવાથી સીધી રેખા આપે છે?

ફ્રુન્ડલિચ અધિશોષણ સમતાપીમાં મધ્યમ દબાણે,અધિશોષણનું પ્રમાણ $\left(\frac{x}{m}\right)$ એ $P^x$ ના સમપ્રમાણમાં છે. $x$ નું મૂલ્ય કેટલું છે?

$As_2S_3$ ના સોલ પરનો વીજભાર ........ ના અધિશોષણને કારણે હોય છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo