નીચે બે વિધાનો આપેલા છે: એકને વિધાન $(A)$ તરીકે અને બીજાને કારણ $(R)$ તરીકે લેબલ કરવામાં આવ્યું છે.
વિધાન $(A)$: $CH_{3}Cl$ ની એનિલિન અને નિર્જળ $AlCl_{3}$ સાથેની પ્રાયોગિક પ્રક્રિયા $o-$ અને $p-$મિથાઈલએનિલિન આપતી નથી.
કારણ $(R)$: એનિલિનનો $-NH_{2}$ સમૂહ નિર્જળ $AlCl_{3}$ સાથે ક્ષાર બનાવવાને કારણે નિષ્ક્રિય બને છે અને તેથી તે નીપજ તરીકે $m-$મિથાઈલએનિલિન આપે છે.
ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં,નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો.

  • A
    બંને $(A)$ અને $(R)$ સાચા છે અને $(R)$ એ $(A)$ ની સાચી સમજૂતી છે.
  • B
    બંને $(A)$ અને $(R)$ સાચા છે પરંતુ $(R)$ એ $(A)$ ની સાચી સમજૂતી નથી.
  • C
    $(A)$ સાચું છે,પરંતુ $(R)$ ખોટું છે.
  • D
    $(A)$ ખોટું છે,પરંતુ $(R)$ સાચું છે.

Explore More

Similar Questions

બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઈડની મંદ હાઈડ્રોક્લોરિક એસિડની હાજરીમાં એનિલિન સાથે પ્રક્રિયા કરતા શું મળે છે?

જો કોઈ કાર્બનિક સંયોજનને બરફની હાજરીમાં $NaNO_2$ અને $HCl$ સાથે પ્રક્રિયા કરવામાં આવે અને નાઈટ્રોજન વાયુ મુક્ત થાય,તો તે સંયોજન કયું હશે?

એનિલીનને મંદ $HCl$ માં ઓગાળીને $0\,^oC$ તાપમાને સોડિયમ નાઈટ્રાઈટ સાથે પ્રક્રિયા કરવામાં આવે છે. આ દ્રાવણને મંદ $HCl$ માં એનિલીન અને ફિનોલના સમાન મોલર મિશ્રણ ધરાવતા દ્રાવણમાં ટીપે-ટીપે ઉમેરવામાં આવ્યું હતું. મુખ્ય નીપજનું બંધારણ શું છે?

નીચેના સંયોજનો માટે બેઝિક ક્ષમતાનો સાચો ઘટતો ક્રમ કયો છે?
$(I)$ એનિલીન
$(II)$ $p$-નાઈટ્રોએનિલીન
$(III)$ $p$-સાયનોએનિલીન
$(IV)$ $p$-ટોલ્યુઈડિન

ખોટો વિકલ્પ પસંદ કરો:

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo