નીચે બે વિધાનો આપેલા છે:
વિધાન $I$: ઇલેક્ટ્રોન આકર્ષક નાઇટ્રો સમૂહને કારણે મોનોસબસ્ટીટ્યુટેડ નાઇટ્રોફિનોલની એસિડિક પ્રબળતા ફિનોલ કરતા વધારે હોય છે.
વિધાન $II$: $o$-નાઇટ્રોફિનોલ,$m$-નાઇટ્રોફિનોલ અને $p$-નાઇટ્રોફિનોલ સમાન એસિડિક પ્રબળતા ધરાવશે કારણ કે તેમની પાસે ફિનોલિક વલય સાથે જોડાયેલ એક નાઇટ્રો સમૂહ છે.
ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં,નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો:

  • A
    વિધાન $I$ અને વિધાન $II$ બંને ખોટા છે.
  • B
    વિધાન $I$ સાચું છે પરંતુ વિધાન $II$ ખોટું છે.
  • C
    વિધાન $I$ ખોટું છે પરંતુ વિધાન $II$ સાચું છે.
  • D
    વિધાન $I$ અને વિધાન $II$ બંને સાચા છે.

Explore More

Similar Questions

બેન્ઝીન વલયના કાર્બન સાથે જોડાયેલ $-OH$ સમૂહ તેને ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન માટે કેવી રીતે સક્રિય કરે છે તે સમજાવો.

Difficult
View Solution

નીચેનામાંથી સૌથી નિર્બળ એસિડ કયો છે?

નીચેની પ્રક્રિયામાં $X$ અને $Y$ ને ઓળખો:
$X \xrightarrow{Y} \text{Benzoquinone}$

ઉપરની પ્રક્રિયામાં નીપજ $(B)$ શું છે?

નીચેનામાંથી કયું સંયોજન ઇલેક્ટ્રોફિલિક એરોમેટિક વિસ્થાપન પ્રક્રિયામાં સૌથી વધુ સક્રિય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo