નીચે બે વિધાનો આપેલા છે:
વિધાન $I$: એસ્ટ્રોનોમિકલ યુનિટ $(AU)$,પાર્સેક $(pc)$,અને પ્રકાશવર્ષ $(ly)$ એ ખગોળીય અંતર માપવા માટેના એકમો છે.
વિધાન $II$: $AU < pc < ly$
ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં,નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો:

  • A
    વિધાન $I$ અને વિધાન $II$ બંને સાચા છે.
  • B
    વિધાન $I$ સાચું છે પરંતુ વિધાન $II$ ખોટું છે.
  • C
    વિધાન $I$ અને વિધાન $II$ બંને ખોટા છે.
  • D
    વિધાન $I$ ખોટું છે પરંતુ વિધાન $II$ સાચું છે.

Explore More

Similar Questions

વિવિધ $SI$ એકમોના ગુણકો (multiples) અને ઉપ-ગુણકો (submultiples) માટેનું કોષ્ટક આપો.

$1$ atm દબાણને $N/m^{2}$ અને bar માં દર્શાવો.

$10 \; amu = \dots \; kg$

સીઝિયમ ઘડિયાળમાં સમયનો ગાળો કયા પરિબળો પર આધાર રાખે છે?

એક આઈસ્ક્રીમનું મૂલ્ય $700 \, kcal$ દર્શાવેલ છે. જ્યારે તેનું પાચન થાય ત્યારે તે શરીરને કેટલી કિલોવોટ-અવર $(kWh)$ ઉર્જા આપશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo