પેરિટોનિયલ ડાયાલિસિસ (peritoneal dialysis) અંગે નીચે બે વિધાનો આપેલા છે. સાચો વિકલ્પ પસંદ કરો.
વિધાન $I$: પેરિટોનિયલ ડાયાલિસિસ દર્દીની જરૂરિયાત મુજબ કરી શકાય છે,એટલે કે કામ પર અથવા મુસાફરી દરમિયાન.
વિધાન $II$: પેરિટોનિયલ ડાયાલિસિસ એ હિમોડાયાલિસિસ (haemodialysis) કરતા વધુ કાર્યક્ષમ છે.

  • A
    વિધાન $I$ અને વિધાન $II$ બંને સાચા છે.
  • B
    વિધાન $I$ અને વિધાન $II$ બંને ખોટા છે.
  • C
    વિધાન $I$ સાચું છે પરંતુ વિધાન $II$ ખોટું છે.
  • D
    વિધાન $I$ ખોટું છે પરંતુ વિધાન $II$ સાચું છે.

Explore More

Similar Questions

નીચેના શબ્દોની વ્યાખ્યા આપો/સમજાવો:
$(1)$ પરસેવાની ગ્રંથિ (Sweat gland)
$(2)$ યુરેમિયા (Uremia)

મૂત્રમાં $RBC$ ની હાજરીને શું કહેવામાં આવે છે?

મૂત્રમાં આલ્બ્યુમિનની હાજરી ........ ને કારણે હોય છે.

દર્દીની $P$ માંથી રુધિરને કાઢી ડાયાલાયઝિંગ એકમમાં $Q$ ઉમેર્યા બાદ દાખલ કરવામાં આવે છે. શુદ્ધિકરણ બાદ,રુધિરમાં $R$ ઉમેરી $S$ દ્વારા શરીરમાં પાછું દાખલ કરવામાં આવે છે.
$\quad \quad P\quad \quad Q\quad \quad R\quad \quad S$

જ્યારે કોઈ વ્યક્તિ લાંબા સમય સુધી ઉપવાસ કરે છે,ત્યારે તેના પેશાબમાં ....... નું અસાધારણ પ્રમાણ જોવા મળે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo