નીચે બે વિધાનો આપેલા છે: એકને વિધાન $(A)$ તરીકે અને બીજાને કારણ $(R)$ તરીકે લેબલ કરવામાં આવ્યું છે:
વિધાન $(A)$ : $C_6H_5CH_2Br$ ની $S_N2$ પ્રક્રિયા $CH_3CH_2Br$ ની $S_N2$ પ્રક્રિયા કરતા વધુ સરળતાથી થાય છે.
કારણ $(R)$ : ટ્રાયગોનલ બાયપિરામિડલ સંક્રાંતિ અવસ્થામાં વિકસિત થતી આંશિક રીતે બંધાયેલ અસંકરિત $p$-કક્ષક ફિનાઈલ વલય સાથેના સંયુગ્મન દ્વારા સ્થાયી થાય છે.
ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં,નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો:

  • A
    $(A)$ સાચું નથી પરંતુ $(R)$ સાચું છે
  • B
    $(A)$ અને $(R)$ બંને સાચા છે પરંતુ $(R)$ એ $(A)$ ની સાચી સમજૂતી નથી
  • C
    $(A)$ અને $(R)$ બંને સાચા છે અને $(R)$ એ $(A)$ ની સાચી સમજૂતી છે
  • D
    $(A)$ સાચું છે પરંતુ $(R)$ સાચું નથી

Explore More

Similar Questions

મુખ્ય નીપજ $(A)$ શું છે?

નીચેની પ્રક્રિયામાં મળતી મુખ્ય નીપજ કઈ છે? $C_2H_5ONa + (CH_3)_3C-Cl \rightarrow$

નીચેનામાંથી કયું સંયોજન $S_{N}2$ પ્રક્રિયા સૌથી ઝડપથી આપશે?

Difficult
View Solution

$C_6H_6 + CH_3CH_2CH_2Cl + AlCl_3 \to X$ (મુખ્ય નીપજ)
$X$ (મુખ્ય નીપજ) $\xrightarrow{HNO_3 + H_2SO_4} Y$ (મુખ્ય નીપજ) $\xrightarrow{Sn + HCl} Z$ $\xrightarrow{H_2SO_4 + SO_3} W$
$W$ શું છે?

$C_3H_6Cl_2$ નો એક આઇસોમર જલીય $KOH$ સાથે ઉકાળતા એસિટોન આપે છે. તેથી,તે આઇસોમર કયો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo