નીચે બે વિધાનો આપેલા છે:
વિધાન $I :$ ક્લોરોફોર્મ અને એનિલિનના મિશ્રણને સાદા નિસ્યંદન (simple distillation) દ્વારા અલગ કરી શકાય છે.
વિધાન $II :$ જ્યારે એનિલિન અને પાણીના મિશ્રણમાંથી વરાળ નિસ્યંદન (steam distillation) દ્વારા એનિલિનને અલગ કરવામાં આવે છે,ત્યારે એનિલિન તેના ઉત્કલનબિંદુ કરતા નીચા તાપમાને ઉકળે છે.
ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં,નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો.

  • A
    વિધાન $-I$ ખોટું છે પરંતુ વિધાન $-II$ સાચું છે.
  • B
    વિધાન $-I$ અને વિધાન $-II$ બંને ખોટા છે.
  • C
    વિધાન $-I$ સાચું છે પરંતુ વિધાન $-II$ ખોટું છે.
  • D
    વિધાન $-I$ અને વિધાન $-II$ બંને સાચા છે.

Explore More

Similar Questions

તત્વની વ્યાખ્યા આપો અને ઉદાહરણો આપો.

દ્રવ્યના ગુણધર્મો લખો.

બે રંગીન પદાર્થોનું અલગીકરણ પેપર ક્રોમેટોગ્રાફી દ્વારા કરવામાં આવ્યું હતું. બેઝ લાઇનથી સોલ્વન્ટ ફ્રન્ટ,પદાર્થ $A$ અને પદાર્થ $B$ દ્વારા કાપેલું અંતર અનુક્રમે $3.25 \ cm$,$2.08 \ cm$ અને $1.05 \ cm$ છે. $A$ અને $B$ ના $R_{f}$ મૂલ્યોનો ગુણોત્તર $.........$ છે.

દ્રાવક $S$ માં અલગ-અલગ દ્રાવ્યતા ધરાવતા બે સંયોજનોને અલગ કરવા માટે કઈ પદ્ધતિનો ઉપયોગ કરી શકાય છે,તે સમજાવો.

નીચેનામાંથી કયું તત્વ $25\,^{\circ}C$ તાપમાન અને $1$ વાતાવરણના દબાણે ઘન સ્વરૂપમાં અસ્તિત્વ ધરાવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo