નીચે બે વિધાનો આપેલા છે:
વિધાન $I$ : $SiO_2$ અને $GeO_2$ એસિડિક છે જ્યારે $SnO$ અને $PbO$ સ્વભાવે ઉભયગુણી (amphoteric) છે.
વિધાન $II$ : કાર્બનના અપરરૂપો (allotropic forms) એ કેટેનેશનના ગુણધર્મ અને $p \pi-d \pi$ બંધ નિર્માણને કારણે હોય છે.
ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં,નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો:

  • A
    બંને વિધાન $I$ અને વિધાન $II$ ખોટા છે
  • B
    બંને વિધાન $I$ અને વિધાન $II$ સાચા છે
  • C
    વિધાન $I$ સાચું છે પરંતુ વિધાન $II$ ખોટું છે
  • D
    વિધાન $I$ ખોટું છે પરંતુ વિધાન $II$ સાચું છે

Explore More

Similar Questions

ફોસ્ફરસ ટ્રાયક્લોરાઈડ $(PCl_3)$ અને ફોસ્ફોનિક એસિડ $(H_3PO_3)$ ની પ્રક્રિયાથી મળતી નીપજમાં આયનીકરણ પામી શકે તેવા હાઈડ્રોજનની સંખ્યા કેટલી છે?

સમૂહ $14$ ના તત્વોની ઓક્સિડેશન અવસ્થાઓ વિશે ખોટું વિધાન ઓળખો.

$Kieselghur$ એ સિલિકાનું એક અસ્ફટિકમય સ્વરૂપ છે જેનો ઉપયોગ ફિલ્ટરેશન પ્લાન્ટમાં થાય છે. તેના વિશે નીચેનામાંથી શું સાચું છે?

ફોસ્ફરસનો ઓક્સિડેશન આંક $+3$ શેમાં હોય છે?

નીચેનામાંથી કયો ઓક્સાઈડ ઉભયગુણી (amphoteric) સ્વભાવ ધરાવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo