નીચે બે વિધાનો આપેલા છે:
વિધાન $I$: નિવસનતંત્રમાં,સૂર્યમાંથી ઉર્જાનો પ્રવાહ ઉત્પાદકોથી ઉપભોગીઓ તરફ એકદિશીય હોય છે.
વિધાન $II$: નિવસનતંત્ર ઉષ્માગતિશાસ્ત્રના બીજા નિયમમાંથી મુક્તિ ધરાવે છે.
ઉપરોક્ત વિધાનોના સંદર્ભમાં,નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો:

  • A
    વિધાન $I$ અને વિધાન $II$ બંને સાચા છે
  • B
    વિધાન $I$ અને વિધાન $II$ બંને ખોટા છે
  • C
    વિધાન $I$ સાચું છે પરંતુ વિધાન $II$ ખોટું છે
  • D
    વિધાન $I$ ખોટું છે પરંતુ વિધાન $II$ સાચું છે

Explore More

Similar Questions

નીચેનામાંથી શાકાહારી સજીવોનું જૂથ અલગ તારવો જેઓ નિવસનતંત્રમાં પ્રાથમિક ઉપભોગીઓ તરીકે સમાવિષ્ટ છે.

ગૌણ અનુક્રમણ (secondary succession) માટે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

સાચા $(T)$ અને ખોટા $(F)$ વિધાનોનો સાચો ક્રમ પસંદ કરો:
$(1)$ પ્રાણીપ્લવકો (Zooplanktons) જલીય નિવસનતંત્રમાં પ્રાથમિક ઉત્પાદકો છે.
$(2)$ વિઘટન એ મોટાભાગે ઓક્સિજનની જરૂરિયાત ધરાવતી પ્રક્રિયા છે.
$(3)$ કુદરતી નિવસનતંત્રમાં, માછલીઓ, વરુ વગેરે માંસાહારી છે.
$(4)$ દરેક ક્રમિક પોષક સ્તરે ઉર્જાનું પ્રમાણ ઘટે છે.

પરિસ્થિતિકીય અનુક્રમણ (Ecological succession) ......... દર્શાવે છે.

નીચેનામાંથી કયા જૈવ-ભૂ-રાસાયણિક ચક્રમાં વાયુમય તબક્કો હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo