નીચે બે વિધાનો આપેલા છે:
વિધાન-$I$: $[Fe(ox)_3]^{3-}$ કાઇરલ (chiral) છે.
વિધાન-$II$: $trans-[Cr(H_2O)_2(ox)_2]^-$ કાઇરલ (chiral) છે.
(આપેલ છે: $oxH_2 = HOOC-COOH$)
ઉપરના વિધાનોના પ્રકાશમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો:

  • A
    વિધાન-$I$ અને વિધાન-$II$ બંને સાચા છે.
  • B
    વિધાન-$I$ અને વિધાન-$II$ બંને ખોટા છે.
  • C
    વિધાન-$I$ સાચું છે પરંતુ વિધાન-$II$ ખોટું છે.
  • D
    વિધાન-$I$ ખોટું છે પરંતુ વિધાન-$II$ સાચું છે.

Explore More

Similar Questions

નીચેનામાંથી કોની ચુંબકીય ચાકમાત્રા સૌથી વધુ છે?

$Cr^{2+}, Mn^{2+}, Fe^{2+}$ અને $Co^{2+}$ ની $d-$ ઇલેક્ટ્રોન રચના અનુક્રમે $d^4, d^5, d^6$ અને $d^7$ છે. નીચેનામાંથી કયું સૌથી ઓછું અનુચુંબકીય (paramagnetic) વર્તન દર્શાવશે? (પરમાણુ ક્રમાંક $Cr = 24, Mn = 25, Fe = 26, Co = 27$).

$[Cr(C_2O_4)_3]^{3-}$ માં કયા પ્રકારની સમઘટકતા જોવા મળે છે :-

ટેટ્રાહેડ્રલ $[CoI_4]^{2-}$ અને સ્ક્વેર પ્લેનર $[PdBr_4]^{2-}$ સંકીર્ણ આયનો અનુક્રમે છે:

Difficult
View Solution

$Ma_3b_3$ પ્રકારના અષ્ટફલકીય સંકીર્ણમાં,જ્યાં $M$ ધાતુઆયન છે અને $a$ તથા $b$ બે અલગ પ્રકારના લિગેન્ડ છે,તો બે શક્ય ભૌમિતિક સમઘટકો કયા છે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo