નીચે કોષચક્રના તબક્કાઓનું આકૃતિ દ્વારા નિરૂપણ આપેલ છે. નીચેનામાંથી કયો વિકલ્પ કોષચક્રના તબક્કાનું સાચું નિર્દેશન કરે છે?

  • A
    $A$ - અંત્યાવસ્થા (Telophase)
  • B
    $B$ - ભાજનોત્તર અવસ્થા (Anaphase)
  • C
    $C$ - કોષકેન્દ્રવિભાજન (Karyokinesis)
  • D
    $D$ - સંશ્લેષણાત્મક તબક્કો ($S$ તબક્કો)

Explore More

Similar Questions

કોષકેન્દ્રનું વિભાજન શેમાં પરોક્ષ $(indirect)$ છે?

જનનપિંડ (gonads) માં કયા પ્રકારનું કોષવિભાજન જોવા મળે છે?

$A-$ બે અર્ધીકરણ વિભાજન વચ્ચે જનીન દ્રવ્યનું સ્વયંજનન થઈ શકતું નથી.
$R-$ બીજું અર્ધીકરણ વિભાજન સમભાજન જેવું જ હોય છે.

નીચેનામાંથી કઈ જોડ અસંગત છે?

વિધાન $X$: કોષ વિભાજનની પ્રક્રિયા સજીવની વૃદ્ધિ માટે અનિવાર્ય છે.
વિધાન $Y$: $DNA$ નું સ્વયંજનન અને $DNA$ નું વિભાજન કોષ વિભાજન માટે જરૂરી છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo