નીચે એક તંત્ર માટે સ્થિતિ ઊર્જા વિધેય $U(x)$ નો આલેખ આપેલ છે,જેમાં એક કણ એક-પરિમાણીય ગતિમાં છે અને તેના પર સંરક્ષી બળ $F(x)$ લાગે છે. ધારો કે $E_{\text{mech}} = 8 \, J$ છે,તો આ તંત્ર માટે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

  • A
    $x = x_{3}$ પર,$K.E. = 10 \, J$
  • B
    $x = x_{2}$ પર,$K.E.$ સૌથી વધુ છે અને કણ સૌથી ઝડપી ગતિ કરે છે.
  • C
    $x < x_{1}$ પર,$K.E.$ સૌથી ઓછી છે અને કણ સૌથી ધીમી ગતિ કરે છે.
  • D
    $x > x_{4}$ પર,સમગ્ર વિસ્તારમાં $K.E.$ અચળ રહે છે.

Explore More

Similar Questions

વિધાન $(A) :-$ જો બળ દ્વારા થયેલું કાર્ય પથ પર આધાર રાખતું હોય,તો તે બળને અ-સંરક્ષી (non-conservative) બળ કહેવામાં આવે છે.
કારણ $(R) :-$ બધા જ સંરક્ષી બળો કેન્દ્રીય બળો છે.

કોલમ-$I$ ને કોલમ-$II$ સાથે જોડો.
કોલમ-$I$ કોલમ-$II$
$(1)$ સંરક્ષી બળ $(a)$ ઘર્ષણ બળ
$(2)$ અસંરક્ષી બળ $(b)$ ગુરુત્વાકર્ષણ બળ
$(c)$ આંતરિક બળ

બિન-સંરક્ષી બળોની હાજરીમાં યાંત્રિક ઉર્જા સંરક્ષણનો સિદ્ધાંત જણાવો.

સાબિત કરો કે સંરક્ષી બળ માટે $F = - \frac{dV}{dx}$.

Difficult
View Solution

$Assertion$ (વિધાન) : ઘર્ષણ બળો સંરક્ષી બળો છે.
$Reason$ (કારણ) : સ્થિતિ ઊર્જાને ઘર્ષણ બળો સાથે સાંકળી શકાય છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo