$H_2O$ માટે વિયોજન અચળાંક $K_w = 1 \times 10^{-14} \ mol^2/L^2$ આપેલ છે. $0.001 \ M$ $KOH$ દ્રાવણની $pH$ કેટલી થશે?

  • A
    $10^{-11}$
  • B
    $10^{-3}$
  • C
    $3$
  • D
    $11$

Explore More

Similar Questions

સંપૂર્ણ વિયોજન ધારીને,નીચેના દ્રાવણો માટે $pH$ ની ગણતરી કરો:
$(i) \ 0.003 \ M \ HCl$
$(ii) \ 0.005 \ M \ NaOH$
$(iii) \ 0.002 \ M \ HBr$
$(iv) \ 0.002 \ M \ KOH$

$0.01 \, M$ $HCl$ માં હાઇડ્રોજન આયન $[H^{+}]$ ની સાંદ્રતા કેટલી છે?

$0.005 \ M \ NaOH$ દ્રાવણનો $pH$ કેટલો છે?

$0.1 \ M \ NaOH$ દ્રાવણનું $pH$ મૂલ્ય કેટલું થાય? (જ્યારે આપેલ પ્રક્રિયા $[H^{+}] [OH^{-}] = 10^{-15}$ હોય)

$Ca(OH)_2$ ના $1 \ mM$ દ્રાવણનો $pOH$ કેટલો થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo