આપેલ છે:
$C_{(graphite)} + O_{2(g)} \rightarrow CO_{2(g)};$
$\Delta_rH^o = -393.5 \, kJ \, mol^{-1}$
$H_{2(g)} + \frac{1}{2} O_{2(g)} \rightarrow H_2O_{(l)};$
$\Delta_rH^o = -285.8 \, kJ \, mol^{-1}$
$CO_{2(g)} + 2H_2O_{(l)} \rightarrow CH_{4(g)} + 2O_{2(g)};$
$\Delta_rH^o = + 890.3 \, kJ \, mol^{-1}$
ઉપરના થર્મોકેમિકલ સમીકરણોના આધારે,પ્રક્રિયા $C_{(graphite)} + 2H_{2(g)} \rightarrow CH_{4(g)}$ માટે $298 \, K$ તાપમાને $\Delta_rH^o$ નું મૂલ્ય ........... $kJ \, mol^{-1}$ થશે.

  • A
    $+ 74.8$
  • B
    $+ 144.0$
  • C
    $- 74.8$
  • D
    $- 144.0$

Explore More

Similar Questions

$200 \ ^oC$ તાપમાને આયોડિનની ઉર્ધ્વપાતન એન્થાલ્પી $24 \ cal \ g^{-1}$ છે. જો $I_{2(s)}$ અને $I_{2(vap)}$ ની વિશિષ્ટ ઉષ્મા અનુક્રમે $0.055$ અને $0.031 \ cal \ g^{-1} K^{-1}$ હોય,તો $250 \ ^oC$ તાપમાને આયોડિનની ઉર્ધ્વપાતન એન્થાલ્પી $cal \ g^{-1}$ માં કેટલી થાય?

$1.0 \ bar$ અને $100 ^{\circ} C$ તાપમાને $1.0 \ mol$ પાણીના બાષ્પીભવન માટે મોલર એન્થાલ્પી ફેરફાર $41.0 \ kJ \ mol^{-1}$ છે. જો પાણીની વરાળને આદર્શ વાયુ માનવામાં આવે,તો $1.0 \ g$ પાણી માટે આંતરિક ઉર્જામાં થતો ફેરફાર $kJ$ માં કેટલો હશે?

$25\,^{\circ}C$ તાપમાને $2C_6H_{6(l)} + 15O_{2(g)} \to 12CO_{2(g)} + 6H_2O_{(l)}$ પ્રક્રિયા માટે અચળ દબાણે અને અચળ કદે પ્રક્રિયા ઉષ્મા વચ્ચેનો તફાવત $kJ$ માં કેટલો થાય?

કોલમ $I$ માં આપેલ થર્મોડાયનેમિક પ્રક્રિયાઓને કોલમ $II$ માં આપેલ અભિવ્યક્તિ સાથે જોડો:
કોલમ $I$ કોલમ $II$
$A$. $273 \ K$ અને $1 \ atm$ પર પાણીનું ઠરવું $P$. $q=0$
$B$. અલગ કરેલી સ્થિતિમાં શૂન્યાવકાશમાં $1 \ mol$ આદર્શ વાયુનું વિસ્તરણ $Q$. $w=0$
$C$. અલગ કરેલા પાત્રમાં અચળ તાપમાન અને દબાણે બે આદર્શ વાયુઓના સમાન કદનું મિશ્રણ $R$. $\Delta S_{sys} < 0$
$D$. $H_{2(g)}$ નું $1 \ atm$ પર $300 \ K$ થી $600 \ K$ સુધી પ્રતિવર્તી ગરમ કરવું,ત્યારબાદ $1 \ atm$ પર $300 \ K$ સુધી પ્રતિવર્તી ઠંડુ કરવું $S$. $\Delta U=0$
  $T$. $\Delta G=0$

ઈથેનોલની બાષ્પાયન એન્થાલ્પી $kJ/mol$ માં કેટલી થશે? આપેલ છે: ઉત્કલન બિંદુ $(b.p.)$ = $79.5 \, ^\circ C$ અને એન્ટ્રોપી ફેરફાર $(\Delta S_{vap})$ = $109.8 \, J K^{-1} mol^{-1}$.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo