સ્વાદુપિંડના આઈલેટ્સ ઓફ લેંગરહેન્સના $\alpha$-કોષો દ્વારા સ્ત્રવિત ગ્લુકાગોન નીચેનામાંથી કયું કાર્ય કરે છે?

  • A
    ગ્લુકાગોન ગ્લુકોઝનું ગ્લાયકોજનમાં રૂપાંતર કરે છે અને રુધિરમાં શર્કરાનું પ્રમાણ વધારે છે.
  • B
    ગ્લુકાગોન ગ્લાયકોજનનું ગ્લુકોઝમાં રૂપાંતર કરે છે અને રુધિરમાં શર્કરાનું પ્રમાણ વધારે છે.
  • C
    ગ્લુકાગોન ગ્લુકોઝનું ગ્લાયકોજનમાં રૂપાંતર કરે છે.
  • D
    આમાંથી કોઈ નહીં.

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું ઇન્સ્યુલિનની ક્રિયા દર્શાવે છે?

ઇન્સ્યુલીનનો સ્ત્રાવ . . . . . . દ્વારા કરવામાં આવે છે.

ગ્લુકાગોન અને ઇન્સ્યુલિન એ:

ગ્લાયકોજનનું ગ્લુકોઝમાં રૂપાંતર કોના દ્વારા થાય છે?

ઇન્સ્યુલીન નીચેનામાંથી કોની સાથે સંકળાયેલું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo