ગ્લાયોક્સલ $(OHC-CHO)$ ને સાંદ્ર $NaOH$ સાથે ગરમ કરતા શું બને છે?

  • A
    $HOOC-COOH$
  • B
    $HOCH_2-CH_2OH$
  • C
    $OHC-COOH$
  • D
    $HOCH_2-COONa$

Explore More

Similar Questions

નીચેની પ્રક્રિયાઓની શ્રેણીમાં નીપજ $B$ ને ઓળખો:
$2 \ CH_3COCH_3$ $\xrightarrow{Ba(OH)_2} A$ $\xrightarrow{\Delta, -H_2O} B$

$(i)$ $HCHO$,$(ii)$ $CH_3CHO$ અને $(iii)$ $CH_3COCH_3$ ની $CH_3MgBr$ સાથે પ્રક્રિયા કરી જળવિભાજન કરતાં કઈ નીપજો મળે છે?

નીચેની પ્રક્રિયામાં $X$ અને $Y$ શું હશે?

નીચેની રાસાયણિક પ્રક્રિયાની મુખ્ય નીપજ $(Z)$ શું છે?

બેન્ઝાલડીહાઈડમાંથી બેન્ઝાઈલ આલ્કોહોલ નીચેનામાંથી કઈ પ્રક્રિયા દ્વારા મેળવવામાં આવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo