ગોબર ગેસમાં મુખ્યત્વે શું હોય છે?

  • A
    $CH_{4}$ અને $CO_{2}$
  • B
    $CH_{4}$ અને $O_{2}$
  • C
    $CH_{4}$ અને $H_{2}$
  • D
    $CH_{4}$ અને $SO_{2}$

Explore More

Similar Questions

વિધાન $A$: છાણનો ઉપયોગ બાયોગૅસના ઉત્પાદન માટે કરવામાં આવે છે.
કારણ $R$: ગાયના છાણમાં મિથેનોજિન્સ પુષ્કળ પ્રમાણમાં હોય છે.
વિધાન $A$ અને કારણ $R$ માટે કયો વિકલ્પ સાચો છે?

બાયોગેસ ઉત્પાદનમાં સબસ્ટ્રેટ તરીકે વપરાતું પશુઓનું છાણ . . . . . . નો સમૃદ્ધ સ્ત્રોત છે.

$A$ : મિથેનોજેન્સ સુકોષકેન્દ્રી સજીવો સાથે સહજીવન દર્શાવી શકે છે.
$R$ : તેઓનો ઉપયોગ બાયોગેસના ઉત્પાદન માટે થાય છે.

નીચેની આકૃતિ એક લાક્ષણિક બાયોગેસ પ્લાન્ટ દર્શાવે છે. $A$,$B$ અને $C$ શું સૂચવે છે તે માટે સાચો વિકલ્પ પસંદ કરો.

કયો વાયુ ગોબરગેસ તરીકે ઓળખાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo