ગોપી તેના માછલીઘર માટે દુકાનમાંથી એક માછલી ખરીદે છે. દુકાનદાર $5$ નર માછલી અને $8$ માદા માછલી ધરાવતી ટાંકીમાંથી યાદચ્છિક રીતે એક માછલી બહાર કાઢે છે. બહાર કાઢેલી માછલી નર માછલી હોય તેની સંભાવના કેટલી છે?

  • A
    $\frac{5}{8}$
  • B
    $\frac{8}{13}$
  • C
    $\frac{5}{13}$
  • D
    $\frac{13}{5}$

Explore More

Similar Questions

ત્રણ સંતુલિત પાસાઓને એકસાથે ફેંકવાના પ્રયોગમાં કુલ પરિણામોની સંખ્યા ........ છે.

એક રમતમાં,પ્રવેશ ફી $Rs. 5$ છે. આ રમતમાં એક સિક્કાને $3$ વાર ઉછાળવાનો હોય છે. જો એક અથવા બે છાપ (heads) મળે,તો શ્વેતાને તેની પ્રવેશ ફી પાછી મળે છે. જો તેને $3$ છાપ મળે,તો તેને પ્રવેશ ફી કરતા બમણી રકમ મળે છે. અન્યથા,તે હારી જાય છે. સિક્કાને ત્રણ વાર ઉછાળતા,નીચેની ઘટનાઓની સંભાવના શોધો:
$(i)$ તે પ્રવેશ ફી ગુમાવે.
$(ii)$ તેને પ્રવેશ ફી કરતા બમણી રકમ મળે.
$(iii)$ તેને તેની પ્રવેશ ફી પાછી મળે.

Difficult
View Solution

એક ઘટના બનવાની શક્યતા ખૂબ જ ઓછી છે. તેની સંભાવના કોની સૌથી નજીક છે?

$1$ થી $100$ સુધીના અંક લખેલી ચિઠ્ઠીઓ એક પેટીમાં મૂકવામાં આવી છે અને તેમાંથી એક ચિઠ્ઠી યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે. પસંદ કરેલી ચિઠ્ઠી પર $2$ અંકની સંખ્યા હોય તેની સંભાવના ............ છે.

કોઈપણ વર્ષમાં ઓગસ્ટ મહિનામાં $5$ સોમવાર હોય તેની સંભાવના .......... છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo