ગ્રાઉન્ડ વેવ (ભૂ-તરંગો) કઈ દિશામાં ધ્રુવીભૂત થાય છે?

  • A
    ઊર્ધ્વદિશામાં
  • B
    પૃથ્વીની સપાટીને સ્પર્શકની દિશામાં
  • C
    સમક્ષિતિજ
  • D
    બધી જ દિશામાં

Explore More

Similar Questions

જો એમ્પ્લિટ્યુડ મોડ્યુલેટેડ તરંગના મહત્તમ અને ન્યૂનતમ કંપવિસ્તારનો ગુણોત્તર $7:3$ હોય,તો મોડ્યુલેશન ઇન્ડેક્સ કેટલો થાય?

જો $E_c$ અને $E_m$ અનુક્રમે કેરિયર અને મોડ્યુલેટિંગ સિગ્નલના મહત્તમ મૂલ્યો (peak values) હોય,તો $100 \%$ મોડ્યુલેશન માટે,

$UHF$ વિસ્તારની આવૃતિઓનું પ્રસારણ......... દ્વારા થાય છે.

જો ઓડિયો સિગ્નલનો એમ્પ્લિટ્યુડ એ કેરિયર તરંગના એમ્પ્લિટ્યુડ કરતા અડધો હોય,તો મોડ્યુલેશન ઇન્ડેક્સ કેટલો હશે?

બે તારની ટ્રાન્સમિશન લાઇન અથવા કૉ-ઑક્સિયલ કૅબલની સરખામણીમાં ઑપ્ટિકલ ફાઇબર કમ્યૂનિકેશનના ફાયદાઓ . . . . . . છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo