નિવાસસ્થાનનો નાશ અને વિખંડન,અતિ-શોષણ,વિદેશી જાતિઓનું આક્રમણ અને સહ-વિલુપ્તી એ શેના કારણો છે?

  • A
    વસ્તી વિસ્ફોટ
  • B
    સ્થળાંતર
  • C
    જૈવવિવિધતાનો નાશ
  • D
    પ્રદૂષણ

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું એક 'Evil Quartet' (દુષ્ટ ચતુષ્ક) માં સામેલ નથી જે જૈવવિવિધતાના નુકસાન માટે જવાબદાર છે?

નીચેનામાંથી કઈ વાઘની તાજેતરમાં લુપ્ત થયેલી ઉપજાતિઓ છે?

યાદી-$I$ અને યાદી-$II$ ને જોડો અને સાચો વિકલ્પ પસંદ કરો.
યાદી-$I$ યાદી-$II$
$(i)$ ડોડો $(p)$ આફ્રિકા
$(ii)$ ક્વાગા $(q)$ મોરેશિયસ
$(iii)$ થાઇલેસિન $(r)$ રશિયા
$(iv)$ સ્ટેલરની સી કાઉ $(s)$ ઓસ્ટ્રેલિયા

વન્યજીવોના વિલોપન માટેનું મુખ્ય કારણ ......... છે.

ભારતમાંથી કયું પ્રાણી લુપ્ત થઈ ગયું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo