શૂન્ય ક્રમની પ્રક્રિયા $A \rightarrow \text{product}$ નો અર્ધ-આયુષ્ય સમય $1 \ \text{કલાક}$ છે,જ્યારે પ્રક્રિયકની પ્રારંભિક સાંદ્રતા $2.0 \ \text{mol L}^{-1}$ છે. $A$ ની સાંદ્રતા $0.50$ થી ઘટીને $0.25 \ \text{mol L}^{-1}$ થવા માટે જરૂરી સમય કેટલો છે?

  • A
    $0.5 \ \text{કલાક}$
  • B
    $4 \ \text{કલાક}$
  • C
    $15 \ \text{મિનિટ}$
  • D
    $60 \ \text{મિનિટ}$

Explore More

Similar Questions

શૂન્ય ક્રમની પ્રક્રિયા $2 NH_{3(g)} \xrightarrow[1130 \ K]{Pt} N_{2(g)} + 3 H_{2(g)}$ માટે વેગ અચળાંક $k$ એ $y \times 10^{-4} \ mol \ L^{-1} \ s^{-1}$ છે. હાઇડ્રોજનના નિર્માણનો દર ($mol \ L^{-1} \ s^{-1}$ માં) કેટલો હશે?

જો શૂન્ય ક્રમની પ્રક્રિયા $90 \ s$ માં $90 \ \%$ પૂર્ણ થતી હોય,તો તેનો વેગ અચળાંક ગણો.

શૂન્ય ક્રમની પ્રક્રિયા $A \longrightarrow \text{product}$ માટે,નીચેનો આલેખ ધ્યાનમાં લો:
જ્યાં $[A_t]$ એ સમય $t$ પર પ્રક્રિયક $A$ ની બાકી રહેલી સાંદ્રતા છે. $2 \ s$ પછી $A$ ની સાંદ્રતા ગણો. ($mol/L$ માં)

પ્રક્રિયા $R \to P$ માટે નીચેના વિધાનો સાચા $(T)$ છે કે ખોટા $(F)$ તે જણાવો.
Rate $= -\frac{d[R]}{dt} = k[R]^0$
Rate $= -\frac{d[R]}{dt} = k$

$0.02 \; M$ પ્રારંભિક સાંદ્રતા ધરાવતી શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે અર્ધ-આયુષ્ય સમય $100 \; s$ છે. પ્રક્રિયા માટે વેગ અચળાંક ($mol \; L^{-1} s^{-1}$ માં) કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo