નીચેનામાંથી કોના હેલોજનેશનથી મિથાઈલ સમૂહની સાપેક્ષમાં $m$-વિસ્થાપિત નીપજ મુખ્ય નીપજ તરીકે મળશે?

  • A
    $3$-મિથાઈલબેન્ઝાલ્ડિહાઈડ
  • B
    $2$-નાઈટ્રોટોલ્યુઈન
  • C
    $2$-મિથાઈલફિનોલ
  • D
    $3$-નાઈટ્રોટોલ્યુઈન

Explore More

Similar Questions

પિક્રિક એસિડ ($25\,^{\circ}C$ તાપમાને) શું છે?

$o-$ અને $p-$નાઈટ્રોફિનોલના મિશ્રણને વરાળ નિસ્યંદન (steam distillation) દ્વારા અલગ કરતી વખતે,કયો આઈસોમર વરાળમાં બાષ્પશીલ (steam volatile) હશે તે જણાવો. કારણ આપો.

નીચેની પ્રક્રિયાઓમાં $X$ અને $Y$ શું છે?

$Br_2 / AlCl_3$ સાથેની પ્રક્રિયાના વેગનો વધતો ક્રમ કયો છે?

નીચેની પ્રક્રિયા શ્રેણીની મુખ્ય નીપજ કઈ છે?
$C_6H_5OH \xrightarrow[(ii) NaOH, (iii) H^+]{(i) CHCl_3, NaOH(aq)} ?$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo