દ્વિપરમાણ્વિક વાયુને અચળ દબાણે ઉષ્મા આપવામાં આવે છે. $\Delta Q : \Delta U : \Delta W$ નો ગુણોત્તર કેટલો થાય?

  • A
    $5:3:2$
  • B
    $5:2:3$
  • C
    $7:5:2$
  • D
    $7:2:5$

Explore More

Similar Questions

$p-v$ આલેખમાં એક ચક્રીય પ્રક્રિયા દર્શાવેલ છે. નીચેનામાંથી કયું/કયા વિધાન સાચું/સાચા છે?

એક આદર્શ વાયુ નીચેની આકૃતિમાં દર્શાવ્યા મુજબ સમાન પ્રારંભિક સ્થિતિમાંથી ચાર અલગ-અલગ પ્રક્રિયાઓમાંથી પસાર થાય છે. તે પ્રક્રિયાઓ એડિબેટિક (નિરુદ્ધોષ્મ),આઇસોથર્મલ (સમતાપી),આઇસોબેરિક (સમદાબી) અને આઇસોકોરિક (સમકદ) છે. $1, 2, 3$ અને $4$ માંથી કયો વક્ર એડિબેટિક પ્રક્રિયા દર્શાવે છે?

ચોક્કસ દળ ધરાવતો નિયોન વાયુ સમતાપી રીતે તેના કદ કરતાં બમણા કદ સુધી વિસ્તરે છે. દબાણમાં વધુ કેટલો આંશિક ઘટાડો કરવો જોઈએ,જેથી તે સ્થિતિમાંથી વાયુનું સમોષ્મી સંકોચન કરતાં તે મૂળ સ્થિતિમાં પાછો આવે?

હિલિયમના $8$ મોલ ધરાવતા એક પરપોટાને પાણીમાં અમુક ઊંડાઈએ ડુબાડવામાં આવે છે. જ્યારે પાણીના તાપમાનમાં $30 \ ^\circ C$ નો વધારો થાય છે,ત્યારે હિલિયમના પરપોટાના વિસ્તરણ દરમિયાન કેટલી ઉષ્મા ($J$ માં) ઉમેરાઈ હશે?

આદર્શ વાયુ માટે એક પ્રતિવર્તી ચક્રીય પ્રક્રિયા નીચે દર્શાવેલ છે. અહીં,$P, V$,અને $T$ અનુક્રમે દબાણ,કદ અને તાપમાન છે. થર્મોડાયનેમિક પરિમાણો $q, w, H$,અને $U$ અનુક્રમે ઉષ્મા,કાર્ય,એન્થાલ્પી અને આંતરિક ઉર્જા છે.
સાચો વિકલ્પ (વિકલ્પો) છે:
$(A)$ $q_{AC} = \Delta U_{AC}$ અને $W_{AB} = 0$
$(B)$ $W_{BC} = P_2(V_1 - V_2)$ અને $q_{BC} = \Delta H_{BC}$
$(C)$ $\Delta H_{CA} < \Delta U_{CA}$ અને $q_{AC} = \Delta U_{AC}$
$(D)$ $q_{BC} = \Delta H_{BC}$ અને $\Delta H_{CA} > \Delta U_{CA}$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo