પ્રબળ એસિડ અને નિર્બળ બેઇઝની તટસ્થીકરણ ઉષ્મા કેટલી હોય છે?

  • A
    $57.1 \ kJ \ mol^{-1}$
  • B
    $13.7 \ kJ \ mol^{-1}$
  • C
    $13.7 \ kcal \ mol^{-1}$ કરતા ઓછી
  • D
    $13.7 \ kcal \ mol^{-1}$ કરતા વધારે

Explore More

Similar Questions

ચાર એસિડ $A$,$B$,$C$ અને $D$ ની $NaOH$ દ્વારા તટસ્થીકરણની ઉષ્મા અનુક્રમે $-13.0$,$-12.6$,$-9.2$ અને $-11.7 \ KCal/eq$ છે. આ ચાર એસિડની એસિડિક પ્રબળતાનો ક્રમ શું હશે?

નીચેની માહિતીનો ઉપયોગ કરીને સુક્રોઝ $(C_{12}H_{22}O_{11})$ ની નિર્માણ એન્થાલ્પી $kJ \, mol^{-1}$ માં ગણો:
$(i) \, C_{12}H_{22}O_{11} + 12O_2 \to 12CO_2 + 11H_2O, \, \Delta H = -5200.7 \, kJ \, mol^{-1}$
$(ii) \, C + O_2 \to CO_2, \, \Delta H = -394.5 \, kJ \, mol^{-1}$
$(iii) \, H_2 + \frac{1}{2}O_2 \to H_2O, \, \Delta H = -285.8 \, kJ \, mol^{-1}$

$H_2$,$Cl_2$ અને $HCl$ ની બંધ વિયોજન-એન્થાલ્પી અનુક્રમે $434$,$242$ અને $431 \ kJ \ mol^{-1}$ છે. $HCl$ ની સર્જન-એન્થાલ્પી $kJ \ mol^{-1}$ માં કેટલી હશે?

$Al_{2}O_{3}$ અને $Cr_{2}O_{3}$ ની સર્જન એન્થાલ્પી અનુક્રમે $-1596 \ kJ$ અને $-1134 \ kJ$ છે. પ્રક્રિયા $2Al + Cr_{2}O_{3} \to 2Cr + Al_{2}O_{3}$ માટે $\Delta H$ ....... $kJ$ છે.

કોઈ પણ પ્રબળ એસિડ તેમજ પ્રબળ બેઈઝની તટસ્થીકરણ એન્થાલ્પીનું મૂલ્ય અચળ હોય છે,કારણકે......

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo