નીચા તાપમાને વાયુ થર્મોમેટ્રી માટે હિલીયમ યોગ્ય છે,તેનું કારણ ...

  • A
    ઉંચું ટ્રાન્સમિશન તાપમાન છે.
  • B
    વાસ્તવિક વર્તણુક છે.
  • C
    નીચું ઉત્કલનબિંદુ અને લગભગ આદર્શ વર્તણુક.
  • D
    ઉંચું ઉત્કલનબિંદુ અને ઉંચી પોલરાઈઝેબિલીટી.

Explore More

Similar Questions

આદર્શ વાયુ સમીકરણ $PV = nRT$ થી વાયુનું સૌથી વધુ વિચલન કઈ પરિસ્થિતિમાં જોવા મળે છે?

નીચેનામાંથી,આદર્શ વાયુ વર્તણૂકથી મહત્તમ વિચલન કોના દ્વારા અપેક્ષિત છે?

$CH_4, O_2$ અને $H_2$ વાયુઓ માટે વાન્ડર વાલ્સ અચળાંક $a$ ના મૂલ્યનો સાચો વધતો ક્રમ કયો છે?

નીચેના વાયુઓને વાન્ડર વાલ્સ અચળાંક '$a$' ના વધતા ક્રમમાં ગોઠવો:
$A$. $Ar$; $B$. $CH_4$; $C$. $H_2O$; $D$. $C_6H_6$
નીચેનામાંથી સાચો વિકલ્પ પસંદ કરો:

$1 \ atm$ અને $750 \ K$ તાપમાને વાયુ $A$ ની ઘનતા $0.3 \ g/L$ છે. જો $A$ નું આણ્વીય દળ $27 \ g/mol$ હોય,તો સાચું વિધાન પસંદ કરો -

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo