વિષમરૂપી (Heteromorphic) એકાંતરણ જનન શેમાં જોવા મળે છે?

  • A
    $Funaria$,$Spirogyra$,$Selaginella$
  • B
    $Funaria$,$Selaginella$,$Cycas$
  • C
    $Spirogyra$,$Rhizopus$,$Selaginella$
  • D
    $Rhizopus$,$Funaria$,$Spirogyra$

Explore More

Similar Questions

દ્વિઅંગી (Bryophytes) અને ત્રિઅંગી (Pteridophytes) નો મુખ્ય વનસ્પતિ દેહ કયો છે?

બ્રાયોફાઇટ્સ અને ટેરિડોફાઇટ્સમાં,નર જન્યુઓના વહન માટે શેની જરૂર પડે છે?

$Funaria$ અને $Selaginella$ માં નીચેનામાંથી શું સામાન્ય નથી?

પાંચ સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ મુજબ,નીચેનામાંથી કેટલા સજીવોનો સમાવેશ વનસ્પતિ સૃષ્ટિ (Kingdom Plantae) માં થાય છે?
ફૂગ,દ્વિઅંગીઓ (Bryophytes),મોનેરા,ત્રિઅંગીઓ (Pteridophytes),અનાવૃત્ત બીજધારીઓ (Gymnosperms),પ્રોટીસ્ટા,નીલહરિત લીલ (Blue-green algae),આવૃત્ત બીજધારીઓ (Angiosperms),લીલ (Algae)

લીલમાં એકવિધ (haplontic) જીવનચક્ર દરમિયાન નીચેનામાંથી કઈ પ્રક્રિયામાં સમવિભાજન (mitosis) થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo