હિમગિરી એ ...... ની જાત છે.

  • A
    મરચી
  • B
    ભીંડા
  • C
    ચોળી
  • D
    ઘઉં

Explore More

Similar Questions

વનસ્પતિની નવી જાતો શેના દ્વારા ઉત્પન્ન કરવામાં આવે છે?

જનીનિક રીતે ભિન્નતા ધરાવતી પાક-સંવર્ધિત જાતિ માટેના તબક્કાઓને સાચા ક્રમમાં દર્શાવતો વિકલ્પ પસંદ કરો:
$(i)$ ઉચ્ચ પુનઃસંયોજિત જાતોની પસંદગી અને પરીક્ષણ
$(ii)$ મૂલ્યાંકન અને પિતૃઓની પસંદગી
$(iii)$ ભિન્નતાનું એકત્રીકરણ
$(iv)$ નવી જાતિઓનું પરીક્ષણ,મુક્તિ અને વ્યાપારીકરણ
$(v)$ પસંદ કરેલ પિતૃઓ વચ્ચે પરસંકરણ

નવો પાક ટ્રીટીકલ (Triticale) કોની વચ્ચેના આંતર-પ્રજાતીય સંકરણ (intergeneric hybridization) દ્વારા વિકસાવવામાં આવ્યો છે?

નીચેના કોલમ જોડો:
કોલમ-$I$ કોલમ-$II$
$P$. ઘઉંની અર્ધવામન જાતો $I$. સોનાલિકા
$Q$. ડાંગરની અર્ધવામન જાતો $II$. $IR-8$
$III$. જયા
$IV$. કલ્યાણ સોના
$V$. Taichung Native-$I$
$VI$. રત્ના

વનસ્પતિ સંવર્ધનની પદ્ધતિઓ દ્વારા મેળવેલી સુધારેલી જાતોમાં શું જોવા મળે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo