અંતઃસ્ત્રાવો લક્ષ્ય પેશીઓ પર ચોક્કસ પ્રોટીન સાથે જોડાઈને તેમની અસર ઉત્પન્ન કરે છે,જેને શું કહેવામાં આવે છે?

  • A
    લક્ષ્ય પ્રોટીન
  • B
    એક્ટિવેટર પ્રોટીન
  • C
    ઇન્હિબિટર પ્રોટીન
  • D
    અંતઃસ્ત્રાવ ગ્રાહી (Hormone receptors)

Explore More

Similar Questions

માનવ શરીરનું ઈષ્ટતમ તાપમાન કેટલું છે ($^{\circ} C$ માં)?

નીચેનામાંથી કયું તેના ઉત્પાદન સ્થાનથી સીધું રુધિરમાં વહીને તેનાથી દૂર આવેલા અંગ પર કાર્ય કરે છે?

પ્રોસ્ટાગ્લેન્ડિન્સ શેને પ્રભાવિત કરે છે?

નીચેના જોડકા જોડો:
કોલમ-$I$કોલમ-$II$
$P$. પેપ્ટાઈડ, પોલિપેપ્ટાઈડ, પ્રોટીન અંતઃસ્ત્રાવો$I$. એપીનેફ્રિન
$Q$. સ્ટિરોઈડ્સ$II$. થાઈરોઈડ અંતઃસ્ત્રાવો
$R$. આયોડોથાઈરોનીન્સ$III$. કોર્ટિસોલ, ટેસ્ટોસ્ટેરોન, ઈસ્ટ્રાડાયોલ, પ્રોજેસ્ટેરોન
$S$. એમિનો એસિડ વ્યુત્પન્નો$IV$. સ્વાદુપિંડ, પિટ્યુટરી અને હાયપોથેલેમસના અંતઃસ્ત્રાવો

નીચેનામાંથી કયું નોન-સ્ટીરોઈડલ અંતઃસ્ત્રાવ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo