ગરમ પાણી પ્રથમ $10\,min$ માં $60\,^{\circ}C$ થી $50\,^{\circ}C$ સુધી અને પછીના $10\,min$ માં $42\,^{\circ}C$ સુધી ઠંડું પડે છે. આસપાસનું તાપમાન ......... $^{\circ}C$ છે.

  • A
    $50$
  • B
    $10$
  • C
    $15$
  • D
    $20$

Explore More

Similar Questions

નીચેનામાંથી કયા જલીય દ્રાવણનું ઉત્કલન બિંદુ સૌથી વધુ છે?

$m$ દળ ધરાવતો એક પદાર્થ $r$ ત્રિજ્યાના વર્તુળમાં $v$ અચળ ઝડપે ગતિ કરે છે. પદાર્થ પર લાગતું બળ $\frac{mv^2}{r}$ છે અને તે કેન્દ્ર તરફ દિશામાન છે. આ બળ દ્વારા પદાર્થને વર્તુળના અડધા પરિઘ પર ગતિ કરાવવા માટે કરવામાં આવેલું કાર્ય કેટલું હશે?

$2 \times 10^4 \ kg$ જેટલું લિફ્ટ-ઓફ દળ ધરાવતા રોકેટને $5 \ m \ s^{-2}$ ના પ્રારંભિક પ્રવેગ સાથે ઉપરની તરફ છોડવામાં આવે છે. બ્લાસ્ટનો પ્રારંભિક થ્રસ્ટ (ધક્કો) કેટલો હશે? ($g = 10 \ m \ s^{-2}$ લો)

$10 \, cm$ લંબાઈનો એક તાર તેની લંબાઈ સાથે $60^\circ$ નો ખૂણો બનાવતી દિશામાં ગતિ કરે છે. ગતિનું સમતલ અવકાશમાં રહેલા $1.0 \, T$ ના સમાન ચુંબકીય ક્ષેત્રને લંબ છે. જો ગતિની ઝડપ $20 \, cm/s$ હોય,તો સળિયાના છેડાઓ વચ્ચે પ્રેરિત $emf$ શોધો.

નવો પાક $Triticale$ (ટ્રીટીકલ) કયા બે પાકો વચ્ચેના આંતર-પ્રજાતીય સંકરણ દ્વારા વિકસાવવામાં આવ્યો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo