વનસ્પતિના પર્ણો ઉત્સર્જનમાં કેવી રીતે મદદ કરે છે?

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) ઘણી વનસ્પતિઓ નકામા પદાર્થોનો સંગ્રહ પર્ણના મધ્યપર્ણ (mesophyll) કોષો અને અધિસ્તરીય (epidermal) કોષોની રસધાનીઓમાં કરે છે.
જ્યારે જૂના પર્ણો ખરી પડે છે,ત્યારે આ નકામા પદાર્થો પર્ણોની સાથે ઉત્સર્જિત થઈ જાય છે.

Explore More

Similar Questions

મનુષ્યમાં મૂત્રપિંડ (kidneys) એ કઈ પ્રણાલીનો ભાગ છે?

નેફ્રોન (મૂત્રપિંડ નલિકા) ની રચના અને કાર્ય સમજાવો.

Difficult
View Solution

$(a)$ મનુષ્યના ઉત્સર્જન તંત્રની આકૃતિ દોરો અને તેમાં નીચેના ભાગોને નામનિર્દેશિત કરો: એઓર્ટા (મહાધમની),વેના કાવા (મહાશિરા),મૂત્રાશય,મૂત્રમાર્ગ.
$(b)$ મૂત્રપિંડના બે મહત્વના કાર્યો જણાવો.

મૂત્રપિંડમાં મૂત્ર નિર્માણની પ્રક્રિયા વર્ણવો.

જેમ ફેફસાંમાં રુધિરમાંથી $CO_{2}$ દૂર થાય છે,તેમ યકૃતમાં રુધિરમાંથી યુરિયા કે યુરિક એસિડ જેવા નાઈટ્રોજનયુક્ત ઉત્સર્ગ દ્રવ્યો દૂર થાય છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo