સજીવમાં વૃદ્ધિ કેવી રીતે થાય છે?

  • A
    કદમાં ફેરફાર દ્વારા
  • B
    કોષમાં રાસાયણિક પ્રતિક્રિયા દ્વારા
  • C
    ખોરાકનું જીવંત દ્રવ્યમાં જૈવરાસાયણિક રૂપાંતરણ દ્વારા
  • D
    કોષો અથવા પેશીઓના ગુણાકાર (વિભાજન) દ્વારા

Explore More

Similar Questions

મૂળમાં મહત્તમ વૃદ્ધિ ક્યાં જોવા મળે છે?

અંકગણિતીય વૃદ્ધિમાં,સમભાજન કોષ વિભાજન પછી,માત્ર એક જ બાળ કોષ વિભાજન કરવાનું ચાલુ રાખે છે જ્યારે બીજો ...........

ટૂંકમાં વર્ણન કરો:
$(a)$ અંકગણિતીય વૃદ્ધિ (Arithmetic growth)
$(b)$ ભૌમિતિક વૃદ્ધિ (Geometric growth)
$(c)$ સિગ્મોઇડ વૃદ્ધિ વક્ર (Sigmoid growth curve)
$(d)$ નિરપેક્ષ અને સાપેક્ષ વૃદ્ધિ દર (Absolute and relative growth rates)

Difficult
View Solution

વૃદ્ધિનું ગાણિતિક સ્વરૂપ રજૂ કરો.

વૃદ્ધિના માપદંડોને લગતી નીચેની કોલમ જોડો:
કોલમ-$I$ (વૃદ્ધિ માટેની રચના)કોલમ-$II$ (માપદંડ)
$P$. મકાઈના મુલાગ્રનો કોષ$I$. લંબાઈ
$Q$. તડબૂચનો કોષ$II$. સંખ્યા
$R$. પરાગનલિકા$III$. કદ
$S$. પૃષ્ઠવક્ષીય પર્ણની સપાટી$IV$. ક્ષેત્રફળ

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo