પરિપક્વ,કાર્યશીલ ઇન્સ્યુલિન હોર્મોન તેના પ્રોહોર્મોન સ્વરૂપથી કેવી રીતે અલગ છે?

  • A
    પ્રોહોર્મોનમાં વધારાની $C$-પેપ્ટાઈડ શૃંખલા હોય છે.
  • B
    પરિપક્વ ઇન્સ્યુલિનમાં વધારાની $C$-પેપ્ટાઈડ શૃંખલા હોય છે.
  • C
    પ્રોહોર્મોન એ પરિપક્વ ઇન્સ્યુલિન કરતા ટૂંકું હોય છે.
  • D
    બંને સ્વરૂપો વચ્ચે કોઈ તફાવત નથી.

Explore More

Similar Questions

આજના યુગમાં પ્રાણી કોષ સંવર્ધનનો વ્યાપક ઉપયોગ શેના ઉત્પાદન માટે થાય છે?

નીચે બે વિધાનો આપેલા છે:
વિધાન $I$: $Adenosine \ deaminase$ રોગપ્રતિકારક શક્તિના કાર્ય માટે મહત્વપૂર્ણ છે.
વિધાન $II$: $Adenosine \ deaminase$ ની ઉણપને માત્ર અસ્થિમજ્જા પ્રત્યારોપણ (bone marrow transplantation) દ્વારા જ મટાડી શકાય છે.
ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.

$ADA$ ની ઉણપથી શું થાય છે?

$ELISA$ નો ઉપયોગ વાઇરસોની પરખ માટે થાય છે. તેમાં વપરાતો મુખ્ય પ્રક્રિયક ...... છે.

કયા વિકિરણો પ્રોટીનનો નાશ કરે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo