$30.0 \ kg/h$ ના દરે સોડિયમ ધાતુ ઉત્પન્ન કરવા માટે ડાઉન્સ સેલ (Down's cell) માંથી કેટલા એમ્પીયર વિદ્યુતપ્રવાહ પસાર કરવો પડે?

  • A
    $4000$
  • B
    $44700$
  • C
    $34700$
  • D
    $3470$

Explore More

Similar Questions

$241.25 \ A$ નો વિદ્યુતપ્રવાહ પસાર કરીને $125 \ mL$ ના $1 \ M \ AgNO_3$ દ્રાવણમાં રહેલા તમામ સિલ્વરને જમા કરવા માટે જરૂરી સમય ($sec$ માં) કેટલો છે? $(1 \ F = 96500 \ C)$

જ્યારે આયર્ન $(II)$ બ્રોમાઈડના જલીય દ્રાવણમાંથી $3 \ F$ વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે છે,ત્યારે કેથોડ પર જમા થતા આયર્ન ધાતુનું દળ $g$ માં કેટલું હશે?

કોઈ તત્વના $0.5 \ g$ તુલ્યભારને મુક્ત કરવા માટે જરૂરી વિદ્યુતનો જથ્થો કેટલો છે?

એવોગેડ્રો આંક $6 \times 10^{23} \ \text{mol}^{-1}$ છે અને ઇલેક્ટ્રોનિક ચાર્જ $1.6 \times 10^{-19} \ \text{C}$ છે. ફેરાડેનો અચળાંક $(F)$ નીચેનામાંથી કયો છે?

એક ધાતુના ક્ષારના પિગલિત દ્રાવણમાં $2 \ A$ વીજપ્રવાહ $5 \ \text{કલાક}$ સુધી પસાર કરતા કૅથોડ પર $22.2 \ g$ ધાતુ (પરમાણુભાર $= 177$) મુક્ત થાય છે,તો પિગલિત દ્રાવણમાં ધાતુની ઑક્સિડેશન સ્થિતિ કેટલી હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo