નીચેની પ્રક્રિયામાં $4 \ g$ કાર્બન અને $4 \ g$ ઓક્સિજનમાંથી $CO_2$ ના કેટલા મોલ ઉત્પન્ન થશે?
$C + O_2 \rightarrow CO_2$

  • A
    $4 \ mol$
  • B
    $\frac{1}{12} \ mol$
  • C
    $\frac{1}{8} \ mol$
  • D
    $\frac{2}{5} \ mol$

Explore More

Similar Questions

હેબર પ્રક્રિયામાં $30 \ L$ ડાયહાઇડ્રોજન અને $30 \ L$ ડાયનાઇટ્રોજન પ્રક્રિયા માટે લેવામાં આવ્યા હતા,જેણે અપેક્ષિત નીપજના માત્ર $50\%$ જ આપ્યા હતા. અંતે વાયુમય મિશ્રણનું બંધારણ શું હશે?

ફોસ્ફોરિક એસિડનું ઉત્પાદન ફોસ્ફેટ અયસ્કમાંથી નીચે મુજબ વ્યાપારી ધોરણે કરવામાં આવે છે:
$Ca_3(PO_4)_2 + 3SiO_2 + 5C + 5O_2 + 3H_2O \to 3CaSiO_3 + 5CO_2 + 2H_3PO_4$
જો $1.0 \ kg$ કેલ્શિયમ ફોસ્ફેટ અને સિલિકાનો ઉપયોગ $C$,$O_2$ અને $H_2O$ ની વધુ માત્રા સાથે કરવામાં આવે,તો ફોસ્ફોરિક એસિડનો મહત્તમ જથ્થો કેટલો ઉત્પન્ન થઈ શકે ($kg$ માં)? (પરમાણ્વીય દળ: $Ca = 40, P = 31, Si = 28, O = 16, H = 1$)

આથવણની પ્રક્રિયા દરમિયાન,એક મોલ ગ્લુકોઝમાંથી મુક્ત થતા $CO_2$ ના મોલની સંખ્યા કેટલી છે?

$1 \ mol$ કેલ્શિયમ ફોસ્ફાઇડની વધુ પડતા પાણી સાથેની પ્રક્રિયાથી ....... મળે છે.

પ્રબળ એસિડ અને પ્રબળ બેઇઝની તટસ્થીકરણ ઉષ્મા $13.7 \ kcal$ છે. જ્યારે $0.6 \ mole$ $HCl$ ના દ્રાવણને $0.25 \ mole$ $NaOH$ માં ઉમેરવામાં આવે ત્યારે મુક્ત થતી ઉષ્મા કેટલી હશે ($kcal$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo