$6.5 \ g$ $PbO$ અને $3.2 \ g$ $HCl$ વચ્ચેની પ્રક્રિયાથી લેડ $(II)$ ક્લોરાઈડના કેટલા મોલ બનશે?

  • A
    $0.011$
  • B
    $0.029$
  • C
    $0.044$
  • D
    $0.333$

Explore More

Similar Questions

$20$ મોલ $A$ અને $14$ મોલ $B$ ને મિશ્ર કરવામાં આવે છે અને સમીકરણ $A + 2B \rightarrow 3C$ મુજબ પ્રક્રિયા કરવા દેવામાં આવે છે. $C$ ના મહત્તમ કેટલા મોલ તૈયાર કરી શકાય?

જ્યારે સળગતી મેગ્નેશિયમની પટ્ટીને ઓક્સિજનના પાત્રમાં દાખલ કરવામાં આવે છે,ત્યારે તે શું ઉત્પન્ન કરે છે?

$64.0 \ g$ $H_2$ અને $64.0 \ g$ $O_2$ ધરાવતું મિશ્રણ નીચે મુજબ પ્રક્રિયા કરીને પાણી બનાવે છે:
$2H_2 + O_2 \rightarrow 2H_2O$
નીચેનામાંથી કયું/કયા વિધાન સાચું/સાચા છે?

$50.0 \ kg$ $N_{2(g)}$ અને $10.0 \ kg$ $H_{2(g)}$ ને $NH_{3(g)}$ મેળવવા માટે મિશ્ર કરવામાં આવ્યા. ઉત્પાદિત થયેલા $NH_{3(g)}$ ની ગણતરી કરો. આ પરિસ્થિતિમાં $NH_{3(g)}$ ઉત્પાદનમાં સીમિત પ્રક્રિયકને ઓળખી બતાવો.

Difficult
View Solution

$10 \ g$ હાઇડ્રોજન અને $64 \ g$ ઓક્સિજનને એક સ્ટીલના પાત્રમાં ભરીને વિસ્ફોટ કરવામાં આવ્યો. આ પ્રક્રિયામાં ઉત્પન્ન થતા પાણીનું પ્રમાણ ............... $mol$ હશે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo