નીચેનામાંથી કેટલા વિધાનો સાચા છે?
$(i)$ પરિપક્વ ઇન્સ્યુલિન $A, B$ અને $C$ પેપ્ટાઈડનું બનેલું છે.
$(ii)$ $C$-પેપ્ટાઈડ દૂર થવાથી ઇન્સ્યુલિનનું પરિપક્વન થાય છે.
$(iii)$ પરિપક્વ ઇન્સ્યુલિનમાં $C$-પેપ્ટાઈડ હાજર હોય છે.
$(iv)$ ઇન્સ્યુલિનમાં શૃંખલા $A$ અને $B$ ડાયસલ્ફાઈડ બંધ દ્વારા જોડાયેલી હોય છે.

  • A
    $1$
  • B
    $2$
  • C
    $3$
  • D
    $4$

Explore More

Similar Questions

નીચેની આકૃતિ શું દર્શાવે છે?

એક દર્દી $ADA$ ની ઉણપથી પીડાય છે. શું તેને સાજો કરી શકાય છે? કેવી રીતે?

એડિનોસાઈન ડિએમિનેઝ $(ADA)$ ઉત્સેચકનું કાર્ય ઓળખો.

જનીન થેરાપીનું એક ઉદાહરણ છે

એડેનોસિન ડીએમિનેઝની ઉણપ શેમાં પરિણમે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo