શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ,પાણીમાં પ્રકાશના વેગ કરતાં કેટલા ગણો હોય છે?

  • A
    $4/3$ ગણો
  • B
    $3/4$ ગણો
  • C
    $3/2$ ગણો
  • D
    $2/3$ ગણો

Explore More

Similar Questions

$(a)$ પ્રકાશનું એક કિરણ કાચના સ્લેબની સપાટી પર લંબરૂપે આપાત થાય છે. આ કિરણ માટે આપાતકોણ અને વક્રીભવનકોણના મૂલ્યો કેટલા હશે?
$(b)$ પ્રકાશ હવામાંથી માધ્યમ $X$ માં પ્રવેશે છે. માધ્યમ $X$ માં તેની ઝડપ $1.5 \times 10^{8} \ m \ s^{-1}$ થાય છે. હવામાં પ્રકાશની ઝડપ $3 \times 10^{8} \ m \ s^{-1}$ છે. માધ્યમ $X$ નો વક્રીભવનાંક શોધો.

માધ્યમનો વક્રીભવનાંક પ્રકાશની ઝડપ સાથે કેવી રીતે સંબંધિત છે? બે માધ્યમોમાં પ્રકાશની ઝડપના સંદર્ભમાં એક માધ્યમનો બીજા માધ્યમની સાપેક્ષે વક્રીભવનાંક મેળવવા માટેનું સૂત્ર તારવો.

આકૃતિમાં પ્રકાશનું કિરણ માધ્યમ $A$ થી માધ્યમ $B$ માં ગતિ કરે છે તે દર્શાવેલ છે. માધ્યમ $A$ ની સાપેક્ષે માધ્યમ $B$ નો વક્રીભવનાંક કેટલો છે?

આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક પ્રકાશનું કિરણ માધ્યમ $A$ માંથી માધ્યમ $B$ માં પ્રવેશે છે. માધ્યમ $A$ ની સાપેક્ષે માધ્યમ $B$ નો વક્રીભવનાંક કેટલો હશે?

કાચની સાપેક્ષમાં હીરાનો વક્રીભવનાંક $1.6$ છે અને કાચનો નિરપેક્ષ વક્રીભવનાંક $1.5$ છે. હીરાનો નિરપેક્ષ વક્રીભવનાંક શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo