$100 \, g$ કોપર સલ્ફેટ $(CuSO_{4})$ માંથી કેટલું કોપર મેળવી શકાય?

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) $1$ મોલ $CuSO_{4}$ માં $1$ મોલ કોપર હોય છે.
$CuSO_{4}$ નું મોલર દળ $= 63.5 + 32.00 + 4(16.00) = 159.5 \, g/mol$.
$159.5 \, g$ $CuSO_{4}$ માં $63.5 \, g$ કોપર હોય છે.
તેથી,$100 \, g$ $CuSO_{4}$ માં $\frac{63.5 \times 100}{159.5} \, g$ કોપર હશે.
કોપરનું પ્રમાણ $= 39.81 \, g$.

Explore More

Similar Questions

એક સંયોજનનું આણ્વીય સૂત્ર $X_4O_6$ છે. જો $10 \ g$ $X_4O_6$ માં $5.72 \ g$ $X$ હોય,તો $X$ નું પરમાણ્વીય દળ ............ $amu$ છે.

Difficult
View Solution

એક કાર્બનિક સંયોજનના વિશ્લેષણ પર નીચે મુજબના પરિણામો મળ્યા: $C = 54.5\%$,$O = 36.4\%$,$H = 9.1\%$. સંયોજનનું પ્રમાણસૂચક સૂત્ર (Empirical formula) શું છે?

એક કાર્બનિક સંયોજનમાં $C = 36\%$,$H = 6\%$ અને બાકીનું ઓક્સિજન છે. તેનું પ્રમાણસૂચક સૂત્ર શું છે?

એક પદાર્થમાં $38.8\%$ કાર્બન,$16\%$ હાઇડ્રોજન અને $45.2\%$ નાઇટ્રોજન છે. આ પદાર્થનું પ્રમાણસૂચક સૂત્ર શું છે?

એક સંયોજન $2.34 \ g$ નાઈટ્રોજન અને $5.34 \ g$ ઓક્સિજન ધરાવે છે. આ સંયોજનનું પ્રમાણસૂચક સૂત્ર શું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo