તમે ઇથેનાલનું નીચેના સંયોજનોમાં રૂપાંતર કેવી રીતે કરશો?
$(i)$ બ્યુટેન$-1,3-$ડાયોલ
$(ii)$ બ્યુટ$-2-$ઈનાલ
$(iii)$ બ્યુટ$-2-$ઈનોઈક એસિડ

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) $(i)$ ઇથેનાલ મંદ આલ્કલી સાથે આલ્ડોલ સંઘનન પ્રક્રિયા કરીને $3-$હાઇડ્રોક્સીબ્યુટેનાલ બનાવે છે,જેનું $NaBH_4$ વડે રિડક્શન કરવાથી બ્યુટેન$-1,3-$ડાયોલ મળે છે.
$CH_3CHO$ $\xrightarrow{dil.NaOH} CH_3-CH(OH)-CH_2-CHO$ $\xrightarrow{NaBH_4} CH_3-CH(OH)-CH_2-CH_2OH$
$(ii)$ ઇથેનાલ મંદ આલ્કલી સાથે આલ્ડોલ સંઘનન પ્રક્રિયા કરીને $3-$હાઇડ્રોક્સીબ્યુટેનાલ બનાવે છે,જે ગરમ કરવાથી નિર્જલીકરણ પામીને બ્યુટ$-2-$ઈનાલ આપે છે.
$CH_3CHO$ $\xrightarrow{dil.NaOH} CH_3-CH(OH)-CH_2-CHO$ $\xrightarrow{\Delta, -H_2O} CH_3-CH=CH-CHO$
$(iii)$ બ્યુટ$-2-$ઈનાલનું ટોલેન્સ પ્રક્રિયકનો ઉપયોગ કરીને ઓક્સિડેશન કરવાથી બ્યુટ$-2-$ઈનોઈક એસિડ મળે છે.
$CH_3-CH=CH-CHO \xrightarrow{[Ag(NH_3)_2]^+OH^-} CH_3-CH=CH-COOH$

Explore More

Similar Questions

એલ્યુમિનિયમ ઇથોક્સાઇડની હાજરીમાં આલ્ડીહાઇડનું એસ્ટરમાં રૂપાંતર થાય છે. આ પ્રક્રિયા કયા નામે ઓળખાય છે?

Difficult
View Solution

પ્રક્રિયા $CH_3CHO \xrightarrow[Zn(Hg)/Conc. HCl]{[H]} CH_3CH_3$ ને શું કહેવાય છે?

Difficult
View Solution

$4$-ફોર્મિલબેન્ઝોઈક એસિડની એક તુલ્ય હાઇડ્રેઝિન સાથે પ્રક્રિયા કરી ત્યારબાદ આલ્કોહોલિક $KOH$ સાથે ગરમ કરતા મુખ્ય નીપજ શું મળે છે?

નીચેનામાંથી કયું સોડિયમ હાઈપોઆયોડાઈટ સાથે પ્રક્રિયા કરવાથી પીળો ઘન પદાર્થ આપતું નથી?

એક ઓપ્ટિકલી એક્ટિવ સંયોજન $C_6H_{12}O$ એ $2,4-$ડાયનાઈટ્રોફિનાઈલ હાઈડ્રાઝીન સાથે પોઝિટિવ કસોટી આપે છે,પરંતુ ટોલેન્સ પ્રક્રિયક સાથે નેગેટિવ કસોટી આપે છે. આ સંયોજનનું બંધારણ શું છે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo