$Al$ ની સરખામણીમાં $Ga$ ની પરમાણ્વીય ત્રિજ્યા ઓછી હોવાનું કારણ સમજાવો.

  • A
    વધારે કેન્દ્રીય વીજભારને કારણે
  • B
    $3d$-ઇલેક્ટ્રોનની નબળી શીલ્ડિંગ અસરને કારણે
  • C
    લેન્થેનોઇડ સંકોચનને કારણે
  • D
    $Ga$ પરમાણુના નાના કદને કારણે

Explore More

Similar Questions

જો $Na^{+}$ અને $F^{-}$ આયનો વચ્ચેનું આંતર-આયનીય અંતર $2.31 \ \mathring{A}$ હોય,તો $Na^{+}$ અને $F^{-}$ ની ત્રિજ્યા કેટલી હશે?

આયનીય ત્રિજ્યા એ

નીચેનામાંથી કયા કિસ્સામાં કદનો ગુણોત્તર મહત્તમ છે?

આવર્ત કોષ્ટકમાં સમૂહમાં ઉપરથી નીચે તરફ જતાં પરમાણ્વીય ત્રિજ્યામાં શું ફેરફાર થાય છે?

$Na, Na^+, F, F^-$ ને તેમની ત્રિજ્યા (કદ)ના ઉતરતા ક્રમમાં ગોઠવો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo