પરિસ્થિતિકીય તંત્રની ઉત્પાદકતાનો ખ્યાલ શેના દ્વારા મેળવી શકાય છે?

  • A
    સંખ્યાનો પિરામિડ
  • B
    જૈવભારનો પિરામિડ
  • C
    વનસ્પતિની ઊંચાઈ
  • D
    પર્ણસમૂહનો વિકાસ

Explore More

Similar Questions

જમીન અને મહાસાગર પર વાર્ષિક ચોખ્ખી પ્રાથમિક ઉત્પાદકતા (Net Primary Productivity) અનુક્રમે . . . . . . અને . . . . . . અબજ ટન છે.

સમગ્ર જીવાવરણની વાર્ષિક ચોખ્ખી પ્રાથમિક ઉત્પાદકતા આશરે કેટલી છે?

જીવાવરણની વાર્ષિક ચોખ્ખી પ્રાથમિક ઉત્પાદકતા આશરે કેટલી છે?

ચોખ્ખી પ્રાથમિક ઉત્પાદકતા $(NPP)$ એટલે શું?

ઉત્પાદકો દ્વારા એકમ સમય અને વિસ્તાર દીઠ કાર્બનિક દ્રવ્યોના ઉત્પાદનનો દર એટલે

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo