આપેલ આકૃતિમાં $I, II, III$ ને ઓળખો:
$AB(s) \xrightarrow{I} A^+(aq) + B^-(aq)$
$AB(s) \xrightarrow{II} A^+(g) + B^-(g)$
$A^+(g) + B^-(g) \xrightarrow{III} A^+(aq) + B^-(aq)$

  • A
    $\Delta_{lattice}H^o, \Delta_{hyd}H^o, \Delta_{sol}H^o$
  • B
    $\Delta_{sol}H^o, \Delta_{lattice}H^o, \Delta_{hyd}H^o$
  • C
    $\Delta_{hyd}H^o, \Delta_{lattice}H^o, \Delta_{sol}H^o$
  • D
    $\Delta_{sol}H^o, \Delta_{hyd}H^o, \Delta_{lattice}H^o$

Explore More

Similar Questions

જો $2ClF_{(g)} + O_{2(g)} \longrightarrow Cl_2O_{(g)} + OF_{2(g)}$ પ્રક્રિયા મુજબ $6.0 \ g$ $O_2$ એ $ClF$ સાથે પ્રક્રિયા કરે ત્યારે $38.55 \ kJ$ ઉષ્મા શોષાય છે. તો પ્રક્રિયાની પ્રમાણિત એન્થાલ્પી કેટલી હશે ($kJ$ માં)?

જો બેન્ઝિનની દહન પ્રક્રિયા દરમિયાન થતો એન્થાલ્પી ફેરફાર $-3264.6 \ kJ/mol$ હોય,તો $39 \ g$ બેન્ઝિનના દહનથી ઉદભવતી ઉષ્મા ...... $kJ$ હોય.

નીચે બે વિધાનો આપેલા છે:
વિધાન $(A)$: ગ્રેફાઇટની સર્જન એન્થાલ્પી શૂન્ય લેવામાં આવે છે.
કારણ $(R)$: ગ્રેફાઇટ એ કાર્બનનું ઉષ્માગતિશાસ્ત્રની દ્રષ્ટિએ સૌથી વધુ સ્થાયી અપરરૂપ છે.
સાચો જવાબ છે:

નીચેનામાંથી નિર્માણ ઉષ્માનું કયું મૂલ્ય ($kcal$ માં) દર્શાવે છે કે નિપજ ઓછી સ્થાયી છે?

હીરા $(I)$, ગ્રેફાઇટ $(II)$ અને ફુલરીન $(III)$ ના $\Delta_{f} H^{\circ}$ મૂલ્યોનો સાચો ક્રમ કયો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo