આંતરસ્ત્રાવીય ક્રિયાવિધિની આકૃતિમાં $A, B$ અને $C$ ને ઓળખો.
નીચેનામાંથી સાચો વિકલ્પ પસંદ કરો:

  • A
    $A-$સ્ટીરોઈડ અંતઃસ્ત્રાવ; $B-$અંતઃસ્ત્રાવ રિસેપ્ટર્સ સંકુલ; $C-$પ્રોટીન
  • B
    $A-$પ્રોટીન આંતરસ્ત્રાવ; $B-$ગ્રાહી (Receptor); $C-$ચક્રીય $AMP$
  • C
    $A-$સ્ટીરોઈડ આંતરસ્ત્રાવ; $B-$ગ્રાહી; $C-$દ્વિતીય સંદેશાવાહક
  • D
    $A-$પ્રોટીન અંતઃસ્ત્રાવ; $B-$ચક્રીય $AMP$; $C-$અંતઃસ્ત્રાવ રિસેપ્ટર્સ સંકુલ

Explore More

Similar Questions

નીચે બે વિધાનો આપેલા છે: એકને વિધાન $(A)$ અને બીજાને કારણ $(R)$ તરીકે લેબલ કરવામાં આવ્યું છે.
વિધાન $(A)$: $FSH$,જે કોષરસસ્તર સાથે જોડાયેલા ગ્રાહીઓ સાથે આંતરક્રિયા કરે છે,તે લક્ષ્ય કોષમાં પ્રવેશતું નથી.
કારણ $(R)$: $FSH$ નું તેના ગ્રાહીઓ સાથેનું જોડાણ તેની જૈવરાસાયણિક અને દેહધાર્મિક પ્રતિક્રિયાઓ માટે દ્વિતીય સંદેશાવાહક (ચક્રીય $AMP$) ઉત્પન્ન કરે છે.
ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં,નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો:

નીચેનામાંથી કયું અંતઃસ્ત્રાવની ક્રિયામાં દ્વિતીયક સંદેશાવાહક (secondary messenger) નથી?

'$pheromone$' (ફેરોમોન) શબ્દ કોણે આપ્યો હતો?

નીચેનામાંથી કયું વિધાન ખોટું છે $:-$

નીચેનામાંથી કયું દ્વિતીયક સંદેશાવાહક (secondary messenger) નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo