આપેલ આકૃતિમાં $A, B$ અને $C$ ને ઓળખો અને સાચો વિકલ્પ પસંદ કરો.

  • A
    $A-\text{સ્ટ્રોબિલસ}, B-\text{ગાંઠ } (Node), C-\text{પર્ણો}$
  • B
    $A-\text{સ્ટ્રોબિલસ}, B-\text{ગાંઠ } (Node), C-\text{શાખા } (Branch)$
  • C
    $A-\text{બીજાણુપર્ણ } (Sporophyll), B-\text{ગાંઠ } (Node), C-\text{આંતરગાંઠ } (Internode)$
  • D
    $A-\text{બીજાણુપર્ણ } (Sporophyll), B-\text{આંતરગાંઠ } (Internode), C-\text{ગાંઠ } (Node)$

Explore More

Similar Questions

ત્રિઅંગી (Pteridophytes) માં નીચેનામાંથી કઈ પ્રક્રિયા દરમિયાન અર્ધીકરણ (meiosis) જોવા મળે છે?

બીજાણુઓના આધારે ત્રિઅંગીઓને ઓળખો.
સમબીજાણુક $\quad$ વિષમબીજાણુક

નીચેનામાંથી કોને 'પુનર્જીવન વનસ્પતિ' (resurrection plant) તરીકે ઓળખવામાં આવે છે?

ત્રિઅંગી (Pteridophytes) માં કયા પ્રકારના બીજાણુપર્ણ (sporophylls) જોવા મળે છે?

કોલમ-$I$ માં આપેલ ત્રિઅંગી વનસ્પતિઓને કોલમ-$II$ માં તેમની લાક્ષણિક્તાઓ સાથે જોડો અને સાચો વિકલ્પ પસંદ કરો.
કોલમ-$I$કોલમ-$II$
$A$. ડ્રાયોપ્ટેરિસ (હંસરાજ)$p$. સમબીજાણુક
$B$. સેલાજીનેલા$q$. અશ્મિ
$C$. ઈકવીસેટમ$r$. વિષમબીજાણુક
$D$. રહાનિયા$s$. સામાન્ય

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo