આપેલ આકૃતિમાં $A, B$ અને $C$ ને ઓળખો અને તે મુજબ સાચો વિકલ્પ પસંદ કરો.

  • A
    $A-$ વાયુકોષ્ઠની ગુહા,$B-$ $WBC$,$C-$ રુધિરકેશિકાની દીવાલ
  • B
    $A-$ વાયુકોષ્ઠની ગુહા,$B-$ $RBC$,$C-$ દૈહિક દીવાલ
  • C
    $A-$ વાયુકોષ્ઠની ગુહા,$B-$ $RBC$,$C-$ આધારક દ્રવ્ય (બેઝમેન્ટ સબસ્ટન્સ)
  • D
    $A-$ વાયુકોષ્ઠની ગુહા,$B-$ $WBC$,$C-$ દૈહિક દીવાલ

Explore More

Similar Questions

સસલામાં વાયુ વિનિમય કયા ભાગમાં થાય છે?

સસ્તન પ્રાણીઓના ફેફસાંમાં અસંખ્ય સૂક્ષ્મ વાયુકોષ્ઠો (air sacs) હોય છે. આ શેના માટે છે?

રુધિરમાં $CO_{2}$ ની દ્રાવ્યતા કેટલી હોય છે?

વાયુકોષ્ઠની હવામાં ઓક્સિજનનું આંશિક દબાણ કેટલું હોય છે?

સમુદ્ર સપાટી પર રહેતા લોકોના રુધિરમાં પ્રતિ ઘન મિલીમીટર આશરે $5$ મિલિયન $RBC$ હોય છે,જ્યારે $5400$ મીટરની ઊંચાઈએ રહેતા લોકોમાં આ આંકડો આશરે $8$ મિલિયન હોય છે. આનું કારણ એ છે કે ઊંચાઈ પર:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo