આકૃતિમાં $A$ થી $E$ ને ઓળખો અને સાચો વિકલ્પ પસંદ કરો.

  • A
    $A$-એડ્રીનલ ગ્રંથિ,$B$-ચરબી,$C$-મૂત્રપિંડ,$D$-એડ્રીનલ બાહ્યક (cortex),$E$-એડ્રીનલ મજ્જક (medulla)
  • B
    $A$-ચરબી,$B$-એડ્રીનલ ગ્રંથિ,$C$-મૂત્રપિંડ,$D$-એડ્રીનલ બાહ્યક,$E$-એડ્રીનલ મજ્જક
  • C
    $A$-ચરબી,$B$-એડ્રીનલ ગ્રંથિ,$C$-મૂત્રપિંડ,$D$-એડ્રીનલ મજ્જક,$E$-એડ્રીનલ બાહ્યક
  • D
    $A$-એડ્રીનલ ગ્રંથિ,$B$-ચરબી,$C$-મૂત્રપિંડ,$D$-એડ્રીનલ મજ્જક,$E$-એડ્રીનલ બાહ્યક

Explore More

Similar Questions

એડ્રિનાલિન શેમાં વધારો કરે છે?

કયું અંતઃસ્ત્રાવ રુધિરવાહિનીઓનું વિસ્તરણ,ઓક્સિજનનો વધતો વપરાશ અને ગ્લાયકોજીનોલિસીસ પ્રેરે છે?

$A$ સ્ટીરોઈડ્સનો નાનો જથ્થો $B$ બાહ્યક (cortex) દ્વારા પણ સ્ત્રવિત થાય છે, જે તરુણાવસ્થા દરમિયાન બગલના વાળ, પ્યુબિક વાળ અને ચહેરાના વાળના વિકાસમાં ભૂમિકા ભજવે છે.
$A$ અને $B$ માટે સાચો વિકલ્પ પસંદ કરો.

સોડિયમ ચયાપચય માટે જવાબદાર અંતઃસ્ત્રાવ કયો છે?

કયો અંતઃસ્ત્રાવ તમને પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં ભાગવા $(FLIGHT)$,ડરવા $(FRIGHT)$ અને લડવા $(FIGHT)$ માટે તૈયાર કરે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo